IMD Weather Forecast : જામનગરમાં તાપમાન પાંચ ડિગ્રી વધ્યું, બીજી તરફ ઠંડા પવન ફૂંકાતા જનજીવન પર અસર
IMD Weather Forecast : જામનગર સહિત સમગ્ર હાલાર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો વધુ ઊંચકાયો છે આજે એટલે કે 10 જાન્યુઆરી 2025ના રોજ ઠંડીનું જોર ઘટ્યું હતું બે દિવસ પહેલા તાપમાન સિંગલ ડિજિટલમાં આવી ગયા બાદ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઉછાળો થયો હતો જેથી ઠંડી ઘટી હતી હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ આગાહી કરવામાં આવી … Read more