Jamnagar News: જામનગરમાં માથાભારે શખ્સે મહિલાના ઘરમાં ઘૂસી કરી તોડફોડ, નોંધાઈ પોલીસ ફરિયાદ
Jamnagar News: જામનગર શહેરમાં ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિની ઘટના સામે આવી છે જેમાં ગોરધન પર ગામમાં એક મહિલાના ઘરે તાળું તોડીને ફ્રીજ એસી ટીવી જેવા સામાન તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સિવાય ૫૫ હજારની રોકડ રકમ પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે મહિલાએ આ અંગે નીલકમળ સોસાયટીમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ … Read more