JMC Jamnagar: જામનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં, ગેરકાયદેસર દુકાનો અને બાંધકામો પર બુલડોઝર ફેરવાયું
JMC Jamnagar: જામનગર મહાનગરપાલિકા એક્શનમાં આવી છે ગેરકાયદેસર દુકાનો અને બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પોલીસનો બંદોબસ્ત સાથે 12 જેટલી દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. બાંધકામ કરનાર દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી હતી અને ત્યાં તેની હાર થઈ જતા આખરે મહાનગરપાલિકા દ્વારા … Read more