Jamnagar News : ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસેથી કારની સીટમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂ LCBએ ઝડપી પાડ્યો
Jamnagar News (રિપોર્ટ-આશિષ આહીર): ગુજરાત પોલીસ બુટલેગર અને દારૂની હેરાફેરી કરતા ગુનેગારો પર બાઝ નજર રાખી રહી છે તેમ છતાં બુટલેગરો પોલીસથી બચવાઅવનવી તરકીબ અજમાવી રહ્યા છે આવી જ એક અવનવી તરકીબ સાથે દારૂ છૂપાવીને નીકળેલ બુટલેગર એલસીબીના સકંજામાં આવ્યો હતો. મારુતિકારમાં છુપાવેલો દારૂ જામનગર LCBએ ઝડપી પાડ્યો છે, ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસે મારુતિ … Read more