ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે જાહેરનામું જાહેર, જાણો તમામ વિગતો – Supplementary Exam 2025
Supplementary Exams: ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો 23 જૂન 2025 થી 3 જુલાઈ 2025 દરમિયાન પરીક્ષા યોજવા જઈ રહી છે અસામાજિક તત્વોના કોઈ પણ ભવ વગર અથવા ત્રાસ વગર પરીક્ષા આપી શકશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા … Read more