IPO grey market premium : ગ્રે માર્કેટનો પાવરફુલ IPO, બીજા દિવસ સુધી 49 વખત સબ્સ્ક્રાઇબ થયો, જાણો એક્સપર્ટની રાય
IPO grey market premium: નવા વર્ષમાં એક આઇપીઓ જે રોકાણકારોને આકર્ષિત કરી રહ્યો છે અને રોકાણકારો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે આઈપીઓ છે ટ્રેન કંટ્રોલ અને સિગ્નલ સિસ્ટમનું ઉત્પાદન કરતી ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકના (Quadrant Future Tek) IPO સબસ્ક્રીપ્શનની વાત કરીએ તો બીજા દિવસ સુધીમાં જ લગભગ 48.99 વખત સબ્સ્ક્રાઇબ થઈ ગયો છે … Read more