today gold rate in ahmedabad: આજે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો

today gold rate in ahmedabad :આજે અમદાવાદ શહેર સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે સૌથી પહેલા સરેરાશ ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ આજે 87,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો થઈ ગયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે ચલો તમને જણાવીએ અમદાવાદ શહેર સહિત રાજકોટ ગુજરાતના લેટેસ્ટ સોનાના ભાવ શું છે?

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાના ભાવ: today gold rate in ahmedabad

ગુજરાતમાં અમદાવાદ શહેરની સૌથી પહેલા વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ આજે 79,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામને આસપાસ પહોંચી ગયો છે જ્યારે  24 કેરેટ સોનાનો ભાવ 87,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની આસપાસ પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત નાના મોટા ફેરફાર સોનાના ભાવમાં જોવા મળી રહ્યા છે

રાજકોટમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ  : gold rate today rajkot

રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ અમદાવાદની સરખામણી એક સરખો ભાવ જોવા મળ્યો છે રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87210 રૂપિયા એ પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થાય છે રાજકોટ શહેરમાં સોની બજારમાં સતત સોનાના ભાવમાં નાના-મોટા ફેરફાર જોવા મળતા હોય છે ત્યારે આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે 

વડોદરામાં શું છે? આજના લેટેસ્ટ રેટ: gold rate today vadodara 

વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ અમદાવાદની સરખામણી એક સરખા ભાવ છે એટલે કે 24 કેરેટ સોનાના ભાવ 87,160 ને આસપાસ પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,900 પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે આગામી દિવસોમાં હજુ પણ સોનાની ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારના કારણે ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તેમની અસર જોવા મળતી હોય છે