Uniform Civil Code In Gujarati : રાજ્યના મુખ્યમંત્રી શ્રી કૃપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો ઉતરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે હવે ગુજરાતે પણ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વધુમાં જે વિગતો સામે આવી છે તે મુજબ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે સાથે જ ગુજરાત સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણયથી ઘણા બધા ફાયદાઓ પણ થઈ શકે છે સાથે જ ગુજરાતમાં કેવા નિયમો બદલાશે તે અંગે પણ મહત્વની વિગતો આવનારા સમયમાં સામે આવશે પરંતુ આજે અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જણાવીશું કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ શું છે? ખરેખર અને તેનાથી શું ફાયદાઓ થશે ચલો તમને આ અંગે સંપૂર્ણ માહિતી જણાવીએ
જાણો શું છે યુનિફોર્મ સિવિલ કોડ? : Uniform Civil Code In Gujarati
What Is UCC In Gujarat: રાજ્યના ઘણા બધા એવા નાગરિકો છે જેમને આ નવા નિયમો વિશે અથવા નવી જે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અંગે માહિતી ખૂબ જ ઓછી હશે પરંતુ તમે નિશ્ચિત રહો અમે તમને આ અંગે સંપૂર્ણ વિગતો આપીશું આમ તો આપણા દેશમાં બે પ્રકારના કાયદાઓ છે એક ક્રિમિનલ અને એક સિવિલ ક્રિમિનલમાં લૂંટ ચોરી મારામારી જેવા ગુનાઓ સામેલ કરવામાં આવતા હોય છે અને તેમને લગતા કાયદાઓ છે તો બીજી તરફ ધર્મને લગતા પણ કાયદાઓ છે આપ સૌ જાણતા જજો કે આપણા દેશમાં ધર્મના પોતાના પર્સનલ કાયદાઓ પણ છે સિવિલમાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે જેમાં અલગ અલગ ધર્મ પ્રમાણે તેના અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા છે સાથે જ તેમનું પાલન પણ દરેક નાગરિકો કરતા હોય છે
આપણા દેશમાં ઘણા બધા ધર્મો છે જેમ કે મુસ્લિમ છે હિન્દુ શીખ ઇસાઈ જૈન અને બોધ ધર્મના પર્સનલ કાયદાઓ છે અને ધર્મ પ્રમાણે પોતપોતાના કાયદાઓનું પાલન કરતા હોય છે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી હવે એક સરખો જ કાયદો લાગુ પડશે તેવું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે લગ્ન દિવસ બાળકને દત્તક લેવા સંપત્તિ જેવા મામલાને એક જ કાયદો લાગુ કરવામાં આવશે આમ પર્સનલ કાયદો સમાપ્ત કરીને તમામ માટે એક સરખો કાયદો બનાવવામાં આવશે જો આ કાયદો લાગુ થશે તેને યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code In Gujarati) કહેવામાં આવે છે
UCC In Gujarat : આ નિયમોમાં થશે મોટા ફેરફાર
દેશના ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો હતો જેના અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેમકે લગ્નનું છ મહિનાની અંદર રજીસ્ટ્રેશન્સ કરાવવાનું હોય છે લિવિંગ રિલેશનશિપનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે દીકરો અને દીકરીને મિલકતમાં સમાન અધિકાર આપવાનું હોય છે સાથે માતા-પિતાને પણ અધિકાર આપવાનું હોય છે આ સિવાય હલાલા પર પ્રતિબંધ જેવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ નિયમોને જોતા જ ગુજરાતમાં પણ આ નિયમોમાં કેટલાક ફેરફાર થાય તેવી શક્યતાઓ છે યુસીસી લાગુ થઈ શકે છે તો રાજ્યની સામાજિક સ્થિતિ પર આધાર રાખે છે કે આ નિયમો કઈ દિશામાં જઈ રહ્યા છે અને તેમનું પાલન દરેક નાગરિક કરે તેના માટે કેવા ફેરફાર કરવા જોઈએ. આવનારા સમયમાં આ અંગે વધુ વિગતો અને વધુ મહત્વપૂર્ણ માહિતી સામે આવી શકે છે
આ દેશોમાં લાગુ છે યુનિફોર્મ સિવિલ કોડ : Uniform Civil Code In Gujarati
આપ સૌને જણાવી દઈએ તો યુનિફોર્મ સિવિલ કોડ ગણાવતી શોમાં લાગુ કરવામાં આવ્યો છે જેમકે અમેરિકા પાકિસ્તાન આયર્લેન્ડ મલેશિયા તુર્કી બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા સુદાન એજિપ્ત જેવા ઘણા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોર્ટ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ચોક્કસ ધર્મ કે સમુદાય માટે પોતાના કાયદા નથી એમાં એકસરખો કાયદો લાગુ કરવામાં આવતો હોય છે ત્યારે હવે ગુજરાતમાં પણ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેને અનુસંધાને સામાન્ય નાગરિકોને ઘણો ફાયદો થાય તેવી અપેક્ષાઓ છે